21 May, 2019

AMBA SCHOOL SSC RESULT MARCH 2019

ગુજરાત SSC બોર્ડનું માર્ચ ૨૦૧૯ માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયેલ છે જે 66.96% આવેલ છે. ગાંધીનગર 71.98% અને અડાલજ સેન્ટરનું 61.63% છે જ્યારે આપણી અંબા સ્કૂલનું પરિણામ 93.55% આવ્યું છે  !

  અંબા સ્કૂલ ફેમિલી સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

 90 થી વધારે PR મેળવનાર 31 વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓ અંબા સ્કૂલમાંથી છે.

 વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનથી આવું સરસ પરિણામ આવી શક્યું છે. દાદા ભગવાન પરિવાર સૌને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે.

 

 

 

  

Gujarat SSC board 2019 examination’s results were declared today. At the state level, 66.96% of the students passed the exam. In Gandhinagar and Adalaj centres, the pass percentage was 71.98% and 61.63% respectively. Whereas, in our Amba School, 93.55% students cleared the exam.

 Heartiest congratulations to all from Amba School family!

 Of the 31 students who scored above 90 PR, 12 students belong to Amba School.

 Such a great result is an outcome of the students’ hard work and the teachers’ guidance.

 Dada Bhagwan Parivar extends best wishes to all for a bright future.