25 May, 2019

AMBA SCHOOL STD 12 TH COMMERCE RESULT

                                                                                            

અને ફરી એકવાર ધોરણ 10  ની ઝળહળતી સફળતા બાદ હવેઆવે છે વારો 12  ( કોમેર્સ) ના પરિણામનો.

બોર્ડ પરિણામ 73.27% , ગાંધીનગર પરિણામ 80.10% , અડાલજ પરિણામ 66.87% અને અંબા સ્કૂલ નું

પરિણામ આવ્યું છે 89.47%  !!

આ વખતે પ્રથમ ૩ સ્થાનને  શોભાયમાન કરે છે દીકરીઓ !!!

સૌ વિદ્યાર્થીઓને  અને શિક્ષકોને  અંબા સ્કૂલ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

દાદા ભગવાન પરિવાર પણ સૌને ઝળહળતી સફળતા અને ઉજ્વળ ભવિષ્ય માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

 

And once again, following the glorious results of Class 10, we have the Class 12 (Commerce) results! The pass percentage at the state level, in Gandhinagar center and in Adalaj center has been 73.27%, 80.10% and 66.87% respectively.  Whereas, in Amba School, 89.47% students cleared the exam.

This time, girls have grabbed the top three ranks!

Amba School congratulates all the students and the teachers.

Dada Bhagwan Parivar extends best wishes to all for a bright, successful future.