09 Dec, 2019

DRON {GIR GADHDA} CENTRE SHUBHARAMBH

દ્રોણ (ગીર ગઢડા)માં "દાદા દર્શન"  શુભારંભ

 

પૂજ્ય દાદાશ્રીની ભાવનાને આગળ વધારતા વધુ એક નવીન "દાદા દર્શન" સેંટરનો તારીખ ૮ મી ડિસેમ્બરે, ગીર ગઢડાના  દ્રોણ ગામમાં આપ્તસંકુલના ભાઈઓની હાજરીમાં શુભારંભ થયો. માત્ર ૩/૪ મહિનામાં જ આ સેન્ટર તૈયાર થયું છે.

 

સીમંધર સ્વામી અને દાદાશ્રીની પૂજન,આરતી સાથે લોકલ તથા આજુબાજુના  સેન્ટરના મહાત્માઓ પણ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

 

૧૩૦૦ ફૂટના આ સેન્ટર માં વિકલી સત્સંગ ઉપરાંત MMHT,WMHT અને GNC પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવશે.

 

સંપર્ક:

 શિવલાલ અમરેલીઆ

 મોબાઈલ : 99098 05590