10 Jun, 2019

ગોંડલ દાદા દર્શન અપડેટ

 

 

હજી તો, જાન્યુઆરીમાં જેનું બાંધકામ ચાલુ થયું હતું તે ગોંડલ દાદા દર્શન, હવે શુભારંભ થવા માટે થનગની રહ્યું છે. ૧૮  ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ પૂજ્યશ્રી આ ભૂમિ પર પધાર્યા હતાં. ગોંડલ દાદા દર્શનમાં લગભગ 3૦૦ મહાત્માઓ સત્સંગનો લાભ માણશે.

 

સ્થળ:

 મારૂતિનંદન સોસાયટી,નક્ષત્ર એપાર્ટમેન્ટ પાસે, ગુંડાળા રોડ,ગોંડલ

 સંપર્ક:

 પરષોત્તમ ભાઈ  9426220904

 

 

Update on Gondal Dada Darshan

 

The construction work of Gondal Dada Darshan had just begun in January this year.  And the moment of auspicious beginning of this place is already here!

 Pujyashree had visited Gondal Dada Darshan on February 18, 2019. Using this venue, about 300 mahatmas will be able to take benefit of satsang.

 

Location:

 Marutinandan Society,

Near Nakshatra Apts, 

Gundala Road,  Gondal

 

Contact:

 Parshottam bhai - 9426220904