08 Apr, 2019

જ્ઞાન મંદિર

 

બાળકોને ઉત્તમ શિક્ષણ અને પવિત્ર વાતાવરણમાં જ રહીને સંસ્કાર સિંચન આપવામાં આવે, તો એ બાળકો આવતી કાલના  જવાબદાર નાગરિક બની શકે. ભારતીય સંસ્કૃતિની આવી બેનમૂન પરંપરાથી સમાજને ખૂબ જ સારા શિક્ષિત બાળકો આપી શકાય. પૂજ્ય દાદાશ્રીની આવી જ ભાવનાઓને સાકાર કરે છે, સીમંધર સિટીમાં આવેલું જ્ઞાન મંદિર જે ગુરુકુળ તરીકે પણ ઓળખાય છે.

આપના બાળકોના ધોરણ ૬ થી ૮ માં (ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ માટે) પ્રવેશ મેળવવા માટે વાલીઓએ  9924344481 પર સંપર્ક કરી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.

(ઓફિસ નો સમય સવારે ૯.૩૦ થી ૧૨. ૩૦ અને બપોર પછી ૩.૩૦ થી ૬.૩૦ નો રહેશે). 

 

 

  

 

Gnan Mandir

 

When children are given the best education and imparted with high moral values while living in a pure environment, they can become responsible citizens of tomorrow. With such a unique tradition of Indian culture, the society can turn out well-educated children. Absolutely revered Dadashri had similar intentions which are being fulfilled by the Simandhar City based Gnan Mandir, also known as Gurukul.

 

 For admissions in class 6 to class 8 (Gujrati & English medium), parents are requested to contact on 9924344481 for an appointment.

 (Office time for registration : Morning 9.30am to 12.30pm & Afternoon 3.30pm to 6.30pm)