24 Feb, 2020

MMHT SHIBIR 2020

 

 

પરિણીત ભાઈઓને મોક્ષમાર્ગે આગળ પ્રગતિ કરવા માટેની વાર્ષિક શિબિર પૂજ્યશ્રી દીપકભાઈના સાનિધ્યમાં તારીખ 19 થી 23 ફેબ્રુઆરી દરમ્યાન અડાલજમાં યોજાઈ ગઈ.3000 થી વધારે મહાત્માઓ દેશ વિદેશથી આ શિબિર નો લાભ લેવા આવ્યા હતા. બ્રહ્મચર્યને પુષ્ટિ આપતી આ શિબિરમાં આ વખતે દુનિયાના સૌથી મીઠા "ગર્વ રસ" વિષય પર ખૂબ જ સુંદર છણાવટ સાથેનો  પ્રશ્નોતરી સત્સંગ થયો હતો. પોતાના દોષોથી મુક્ત થવા માટે નાના નાના ગ્રુપમાં પૂજયશ્રી સાથે સ્પેશિયલ સત્સંગ પણ ગોઠવાયા હતા.આ ઉપરાંત,બ્રહ્મચર્ય બૂક વાંચન,સામયિક,નાટક,ગરબા, આપ્તપુત્રો સાથે ગ્રૂપ ડિસ્કશન,વગેરે આ શિબિરના ખાસ આકર્ષણ હતા.

 

MMHT Shibir 2020 

 

To boost the purusharth on the path of liberation, the annual married men's shibir with Pujyashree was organised from 19th to 23rd February 2020. Over 3,000 mahatmas from India and abroad participated in this shibir with great interest. Alongwith sessions on brahmacharya,  Pujyashree did a detailed satsang and Q&A  on the topic 'Garvaras'.  There were special sessions with Pujyashree organised in smaller groups for sevarthis to help them come out of their faults. In addition to that,  Brahmacharya book reading, samayik, drama,  garba, group discussions with Aptputra bhaio, etc were the other attractions of this shibir.