18 Feb, 2020

WMHT SHIBIR 2020

પરિણીત બહેનોને મોક્ષમાર્ગ તરફ પ્રગતિ કરાવતી વાર્ષિક શિબિર પૂજયશ્રી સાથે અડાલજમાં તારીખ 13 થી 17 ફેબ્રુઆરી દરમ્યાન યોજવામાં આવી હતી જેમાં 6000 થી વધુ બહેનોએ અનેરા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શિબિરમાં પૂજયશ્રીએ "ગર્વરસ" વિષય ઉપર વિશેષ સત્સંગ કર્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનોના અલગ અલગ નાના ગ્રુપમાં સેવાર્થી સ્પેશિયલ સત્સંગ ગોઠવાયો હતો. પૂજયશ્રી સાથે પ્રશ્નોત્તરી સત્સંગ ઉપરાંત બ્રહ્મચર્ય બુકનું વાંચન, સામાયિક, ગ્રુપ એક્ટિવિટી, ગરબા, આપ્તપુત્રીઓ સાથે ગ્રુપ ડિસ્કશન વગેરેથી ભરપૂર આ શિબિરમાં બહેનોએ આનંદ સાથે આધ્યાત્મિક પ્રગતિના સોપાન સર કરવાની અમૂલ્ય સમજણ મેળવી હતી.
WMHT SHIBIR 2020
To boost the purusharth on the path of liberation, the annual married women's shibir with Pujyashree was organised from 13th to 17th February 2020. Over 6,000 women from India and abroad participated in this shibir with great enthusiasm and interest. Pujyashree took a special session on the topic 'Garvaras'.  Like every year,  this year too special sessions were organised in smaller groups for sevarthis. In addition  to satsang, there was a group activity ,  Brahmacharya book Parayan,  samayik,  garba, Q&A sessions,  group discussions with Aptputri behnos and much more. All the women participated with great joy and gained invaluable understanding to achieve great heights in  spirituality.