ગોંડલ દાદા દર્શન અપડેટ
10 June 2019
હજી તો, જાન્યુઆરીમાં જેનું બાંધકામ ચાલુ થયું હતું તે ગોંડલ દાદા દર્શન, હવે શુભારંભ થવા માટે થનગની રહ્યું છે. ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ પૂજ્યશ્રી આ ભૂમિ પર પધાર્યા હતાં. ગોંડલ દાદા દર્શનમાં લગભગ 3૦૦ મહાત્માઓ સત્સંગનો લાભ માણશે.
સ્થળ:
મારૂતિનંદન સોસાયટી,નક્ષત્ર એપાર્ટમેન્ટ પાસે, ગુંડાળા રોડ,ગોંડલ
સંપર્ક:
પરષોત્તમ ભાઈ 9426220904
Update on Gondal Dada Darshan
The construction work of Gondal Dada Darshan had just begun in January this year. And the moment of auspicious beginning of this place is already here!
Pujyashree had visited Gondal Dada Darshan on February 18, 2019. Using this venue, about 300 mahatmas will be able to take benefit of satsang.
Location:
Marutinandan Society,
Near Nakshatra Apts,
Gundala Road, Gondal
Contact:
Parshottam bhai - 9426220904
AMBA SCHOOL STD 12 TH COMMERCE RESULT
25 May 2019
અને ફરી એકવાર ધોરણ 10 ની ઝળહળતી સફળતા બાદ હવેઆવે છે વારો 12 ( કોમેર્સ) ના પરિણામનો.
બોર્ડ પરિણામ 73.27% , ગાંધીનગર પરિણામ 80.10% , અડાલજ પરિણામ 66.87% અને અંબા સ્કૂલ નું
પરિણામ આવ્યું છે 89.47% !!
આ વખતે પ્રથમ ૩ સ્થાનને શોભાયમાન કરે છે દીકરીઓ !!!
સૌ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને અંબા સ્કૂલ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
દાદા ભગવાન પરિવાર પણ સૌને ઝળહળતી સફળતા અને ઉજ્વળ ભવિષ્ય માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
And once again, following the glorious results of Class 10, we have the Class 12 (Commerce) results! The pass percentage at the state level, in Gandhinagar center and in Adalaj center has been 73.27%, 80.10% and 66.87% respectively. Whereas, in Amba School, 89.47% students cleared the exam.
This time, girls have grabbed the top three ranks!
Amba School congratulates all the students and the teachers.
Dada Bhagwan Parivar extends best wishes to all for a bright, successful future.
AMBA SCHOOL SSC RESULT MARCH 2019
21 May 2019
ગુજરાત SSC બોર્ડનું માર્ચ ૨૦૧૯ માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયેલ છે જે 66.96% આવેલ છે. ગાંધીનગર 71.98% અને અડાલજ સેન્ટરનું 61.63% છે જ્યારે આપણી અંબા સ્કૂલનું પરિણામ 93.55% આવ્યું છે !
અંબા સ્કૂલ ફેમિલી સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
90 થી વધારે PR મેળવનાર 31 વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓ અંબા સ્કૂલમાંથી છે.
વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનથી આવું સરસ પરિણામ આવી શક્યું છે. દાદા ભગવાન પરિવાર સૌને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે.
Gujarat SSC board 2019 examination’s results were declared today. At the state level, 66.96% of the students passed the exam. In Gandhinagar and Adalaj centres, the pass percentage was 71.98% and 61.63% respectively. Whereas, in our Amba School, 93.55% students cleared the exam.
Heartiest congratulations to all from Amba School family!
Of the 31 students who scored above 90 PR, 12 students belong to Amba School.
Such a great result is an outcome of the students’ hard work and the teachers’ guidance.
Dada Bhagwan Parivar extends best wishes to all for a bright future.
જુનાગઢમાં ‘દાદા દર્શન’
08 April 2019
વીકલી સત્સંગમાં વધારે મહાત્માઓ જોડાઈ શકે તે માટે સૌરાષ્ટ્રના જુનાગઢ શહેરની મધ્યમાં પૂજ્ય દાદાશ્રી અને પૂજ્ય
નીરુમાની કૃપાથી એક સત્સંગ હોલ – “દાદા દર્શન” તૈયાર થશે. આ માટે ૪૦૦ મહાત્માઓની હાજરીમાં તા.૧૭ માર્ચના
રોજ આપ્તપુત્રોના શ્રીહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું.
લગભગ ૩૦૦ ચો.મીટરની જગ્યામાં ૨૧૦૦ ચો.ફૂટનો એક મોટો હોલ બનશે જે ૩૦૦ મહાત્માઓ સમાવેશ કરશે.
અહીં ૪૫૦ ચો.ફૂટનો એક નાના હોલ પણ બનશે જેમાં બાળકોની પ્રવૃત્તિઓ થશે.
જુનાગઢ ‘દાદા દર્શન’નું નિર્માણ કાર્ય શરૂ થઇ ચુક્યું છે.
જુનાગઢ દાદા દર્શન સ્થળ : હરિદ્વાર સોસાયટી, રેલ્વેસ્ટેશન પાસે, જુનાગઢ
જ્ઞાન મંદિર
08 April 2019
બાળકોને ઉત્તમ શિક્ષણ અને પવિત્ર વાતાવરણમાં જ રહીને સંસ્કાર સિંચન આપવામાં આવે, તો એ બાળકો આવતી કાલના જવાબદાર નાગરિક બની શકે. ભારતીય સંસ્કૃતિની આવી બેનમૂન પરંપરાથી સમાજને ખૂબ જ સારા શિક્ષિત બાળકો આપી શકાય. પૂજ્ય દાદાશ્રીની આવી જ ભાવનાઓને સાકાર કરે છે, સીમંધર સિટીમાં આવેલું જ્ઞાન મંદિર જે ગુરુકુળ તરીકે પણ ઓળખાય છે.
આપના બાળકોના ધોરણ ૬ થી ૮ માં (ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ માટે) પ્રવેશ મેળવવા માટે વાલીઓએ 9924344481 પર સંપર્ક કરી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.
(ઓફિસ નો સમય સવારે ૯.૩૦ થી ૧૨. ૩૦ અને બપોર પછી ૩.૩૦ થી ૬.૩૦ નો રહેશે).
Gnan Mandir
When children are given the best education and imparted with high moral values while living in a pure environment, they can become responsible citizens of tomorrow. With such a unique tradition of Indian culture, the society can turn out well-educated children. Absolutely revered Dadashri had similar intentions which are being fulfilled by the Simandhar City based Gnan Mandir, also known as Gurukul.
For admissions in class 6 to class 8 (Gujrati & English medium), parents are requested to contact on 9924344481 for an appointment.
(Office time for registration : Morning 9.30am to 12.30pm & Afternoon 3.30pm to 6.30pm)